અમદાવાદના ચિત્રકાર, તસવીરકાર, લેખક અને નિકોલની રામેશ્વર સ્કૂલના પ્રિન્સિપાલ ડો. હેમંત પંડયાએ પતંગ ઉપર ચિત્રસર્જન કરીને કોરોનાને વિદાય કરી દેવાનો હકારાત્મક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના ચિત્રકાર, તસવીરકાર, લેખક અને નિકોલની રામેશ્વર સ્કૂલના પ્રિન્સિપાલ ડો. હેમંત પંડયાએ પતંગ ઉપર ચિત્રસર્જન કરીને કોરોનાને વિદાય કરી દેવાનો હકારાત્મક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે … જેમ શ્રીરામ ભક્ત હનુમાનજીએ પૂંછડી વડે લંકા ભસ્મ કરી હતી તેમ પતંગની પૂંછડી વડે કોરોનાને બાંધીને ખતમ કરવાનું પ્રતીકાત્મક ચિત્રસર્જન કર્યુ છે ….