રાજકોટમાં BMW અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું મૌત.

રાજકોટમાં BMW અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું મૌત.

*રાજકોટમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બાઇકને ઉલાળ્યું, કોર્પોરેશનના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત. અમુલ સર્કલ પાસે થયો અકસ્માત. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું. પોલીસે કાર્યવાહી શરૂ કરી*