આડેધડ મેમાં ફાડી કરોડોની કમાણી કરતા પોલીસતંત્ર સામે અંતે યુવા વકીલો ઉતર્યા મેદાને.
કેમેરા લગાડવાનો ઉદેશ ગુનાખોરી ડામવાનો હતો એના બદલે માત્રને માત્ર કમાણી કરવાનો બનાવી નાખનાર તંત્ર વિરુદ્ધ બે યુવા એડવોકેટ મિત્રોએ અવાજ ઉઠાવ્યો છે. Kirit Nakum (98248 89939) અને Hemansu Parekh (82384 17838)
રાજકોટમાં જેટલા લોકો આવા મેમાંને કારણે હેરાન થતા હોય તે આમનો સંપર્ક કરી અયોગ્ય દંડ સામે અવાજ ઉઠાવવામાં જોડાઈ જશો..