જામનગર
◼️ આજે ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી યોજાશે. ગુજસીટોકનો આરોપી કરશે મતદાન.
◼️આજે સ્વ. શ્રીમતી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દારા પતંગ વિતરણ કાર્યક્રમ.
◼️ જામનગરના દરિયાકાંઠે ભારતીય નૌસેના દ્વારા સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત હાથ ધરાઈ.
◼️જામનગરમાં પ્રથમ તબક્કામાં 3 હજાર આરોગ્ય કર્મીને રસીકરણ. 50 હજાર ડોઝ આવશે.
◼️જામનગરમાં 24 કલાકમાં કોરોનાના 9 કેસ નોંધાયા. 1 નું મૌત.
◼️ લાલપુર પ્રાંત અધિકારીને જીગર માડમ દ્વારા ધમકી આપતા ધરપકડ.
◼️જામનગરની સાધના કોલોનીમાં પોલીસ ગોઠવતા ગુજરી બજાર બંધ કરાયું.
◼️ જામનગરની જનતાની જીત.. ક્રિકેટ બંગલામાં મ્યુઝીયમ નહીં બને.
◼️નવાગામ ઘેડમાં જુગાર રમતી 7 મહિલા સહિત 12 ને પોલીસે ઝડપયા.
◼️જામનગર-કાલાવડ વિસ્તારમાં અંગ્રેજી દારૂ સાથે 3 ની સીટી સી ડિવિઝન દ્વારા કરાઈ ધરપકડ.