ઘોડા પર ઉભા રહેલો ફોટો શેર કરવા બદલ ટ્રોલ થયા વિકી કૌશલ

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર પોતે ઘોડા પર ઉભેલા હોય તેવી એક તસવીર શેર કરી છે જેના પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે, “શું આપણે એક વાર આ પ્રાણી વિશે વિચારી શકીએ?” બીજા એક યુઝરે લખ્યું કે, “મને ખાતરી છે કે આ ઘોડાની પીઠ માટે ઠીક નથી.”