બ્રેકિંગ
ખમસા ચાર રસ્તા પાસે RAF ની ગાડી બેફામ હાંકી કર્યો અકસ્માત
RAF ની ગાડીએ કર્યો અકસ્માત
પુરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરમાં ચાલતી ગાડીએ કર્યો અકસ્માત
ખમાસા ચાર રસ્તા પાસે બાઇક ચાલકને કચડયો
બાઇક ચાલક ને હાલ ખાનગી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો
બાઇક ચાલકની હાલત ગંભીર