અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે

અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે
15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ
સમારકામ અને મેટ્રો કામગીરીના લીધે બંધ રહેશે
વૈકલ્પિક રૂટ લૉ ગાર્ડન તરફ આપવામાં આવ્યો