*સોનિયા પ્રિયંકા અને રાહુલ સામે પણ ફરિયાદ નોંધો*

દિલ્હી હાઈકોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી અનેક અરજીઓ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડરા અને અન્ય લોકો વિરુદ્ધ નફરતી ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ વાળી દિલ્હી હાઈકોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અકબરુદ્દીન ઔવેસી,તથા વારીસ પઠાન પર પણ એફાઈઆર નોંધાવાનો અનુરોધ કરાયો છે