શ્રી ઝવેરીપાર્ક આદિશ્વર જૈન સંઘ અને થેલેસેમીકસ ગુજરાત દ્વારા થેલેસેમિયાના બાળકોનાં લાભાર્થૅ આયોજિત મહા રક્તદાન શિબિર યોજાઈ

શ્રી ઝવેરીપાર્ક આદિશ્વર જૈન સંઘ અને થેલેસેમીકસ ગુજરાત દ્વારા થેલેસેમિયાના બાળકોનાં લાભાર્થૅ આયોજિત મહા રક્તદાન શિબિરમાં પધારીને ૨૫ દાતાઔએ બલડ આપી ને થેલેસેમીયા ના બાળકો નો હોસલો વઘારેલો છે સંઘ દ્વારા બલડડોનરો નું બહુમાન કરવામાં આવ્યું હતું