રાજકોટ : શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.ધીમી ધારે વરસાદ શરૂ

રાજકોટ : શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
ધીમી ધારે વરસાદ શરૂ
શહેરના યાજ્ઞિક રોડ, નિર્મલા રોડ, સ્વામિનારાયણ મંદિર, અમીન માર્ગ, રૈયા ચોકડી, માધાપર ચોકડી, ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ