અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયો.

અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયો ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન થયું હતું મૃત્યુ રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક