ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો

ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો

36 શહેરોમાં વધુ એક સપ્તાહ રાત્રી કર્ફ્યૂ લંબાવાયો

12 મેથી 18મી મે સુધી દિવસે નિયંત્રણ અને રાત્રે કર્ફ્યૂ

રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે

36 શહેરોમાં વધારાના નિયંત્રણો પણ ચાલુ રહેશે

જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે

ઉદ્યોગો, ઉત્પાદન એકમો, બાંધકામ પ્રવૃતિ ચાલુ રહેશે

ચશ્માંની દુકાનો ખુલ્લી રાખવા માટે સરકારની મંજૂરી