અમદાવાદ: અમરાઈવાડી PI કે.એ.ડામોર સસ્પેન્ડ સુરેન્દ્રનગરના કેસમાં.

અમદાવાદ: અમરાઈવાડી PI કે.એ.ડામોર સસ્પેન્ડસુરેન્દ્રનગરના કેસમાં PI સામે હતી ખાતકીય તપાસ નશામાં મહિલા પત્રકારને માર માર્યો હોવાના હતા આક્ષેપ તપાસમાં IG એ PI કે.એ.ડામોરને સસ્પેન્ડ કર્યાહાલ અમરાઈવાડી PI તરીકે જસમીન રોઝિયા મુકાયા