લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતી હોવાથી મંત્રીઓ વિદ્યાર્થીઓને આવકારશે

લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતી હોવાથી મંત્રીઓ વિદ્યાર્થીઓને આવકારશે

તમામ મંત્રીઓને આવકાર કાર્યક્રમ માટે અલગ અલગ જિલ્લા ફળવાયા

કૌશિક પટેલ અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારશે

ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર ઉપસ્થિત રહેશે

આર.સી ફળદુ, ગણપત વસાવા, સૌરભ પટેલ, વિભાવરી દવે સહિતના મંત્રીઓને ફળવાયા જિલ્લા

પ્રદીપસિંહ જાડેજા અમદાવાદમાં ઉપસ્થિત રહેશે