*સર્વ સમાજ સેના અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને ધાબળા તેમજ બાળકોને સ્કુલ કીટ વિતરણ કરવામાં આવી*

સર્વ સમાજ સેના ટ્રસ્ટના મુખ્ય સંયોજક શ્રી મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂખ્યાને ભોજન નામની સેવાકાર્ય ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં પણ વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ પ્રમુખ તેમજ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા ચલાવામાં આવી રહી છે તેમાં આજરોજ વિષ્ણુભાઈ રાવળ યોગી તથા હર્ષદભાઈ સોલંકી ના દિકરા ધ્રુવ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ શહેરના પ્રહલાદ નગર પાસે આવેલ સ્લમવિસ્તારમાં ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા તેમજ સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકાર્યમાં હિરેનભાઈ ભોઈ, અસ્મીતા બેન, અમીતભાઈ ઠાકોર, અનિલભાઈ શાહ, હિતેષ ભાઈ શમૉ, જીજ્ઞાબેન સોમાણી હર્ષદભાઈ સોલંકી ,વિષ્ણુભાઈ રાવળ યોગી ની ઉપસ્થિત રહ્યાં હતાં