અમદાવાદ માં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરવામાં આવ્યો

અમદાવાદ*

અમદાવાદમાં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરાયો

AMC ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરાયો સિલ. મોલ દ્વારા 50% ની ઓફર આપી કોરોનાને નૉતર્યું આમંત્રણ. સોસિયલ ડિસ્ટનસિંગ નો અભાવ જોવા મળતા મનપાની કાર્યવાહી. અગાઉ વસ્ત્રાપુર ના આલ્ફા વન મોલ ને કરાયો હતો સિલ કરવામાં આવ્યો હતો