અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત

📌અમદાવાદ:

કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી સર્ચ કર્યું ધંધુકાના ખુલ્લા ખેતરોમાંથી મળી પિસ્તોલ.