બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતાની સાથે સાથે તેમના ભાઈ સહિત કુલ ચાર ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા.

બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતા પણ કોરોના પોઝિટિવ. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ અનુપમ ખેરના માતાની સાથે સાથે તેમના ભાઈ સહિત કુલ ચાર ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

અનુપમ ખેરના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અનુપમ ખેરને છોડીને લગભગ તમામ સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે