*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી*
*મુખ્યમંત્રીશ્રી રાજ્ય મંત્રી મંડળ ની બેઠક બાદ સ્વ.માધવસિંહ સોલંકી ના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને શોક સંતપ્ત પરિવાર જનોને સાંત્વના પાઠવી હતી*