ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ.

ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ. ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકા ગાળામાં આ બીજી ઘટના બની. લોકોમાં વન વિભાગ સામે આક્રોશ.