મુઝફ્ફરપુર : કોચિંગમાં જઈ રહેલી એક દસમા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેની સાથે પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી

મુઝફ્ફરપુર :કોચિંગમાં જઈ રહેલી એક દસમા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેની સાથે પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાજને શર્મસાર કરતી આ ઘટના બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની છે. મુઝફ્ફરપુરના સકરા વિસ્તારમાં 10ની વિદ્યાર્થીની સાથે એક બંધ પેટ્રોલપંપના જર્જરિત ઓરડામાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.