રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે રાહતના સમાચાર

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે રાહતના સમાચાર

ચાર ગુજરાતી પ્રવાસીઓએ નવા સ્ટ્રેનને આપી મ્હાત. નવા સ્ટ્રેનથી મુક્ત થયા યુકેના ગુજરાતી પ્રવાસીઓ
ચારેય પ્રવાસીઓને SVP હોસ્પિટલમાંથી રજા અપાઇ. અમદાવાદના બે, ભરૂચ, દીવના પેસેન્જરો કોરોનામુક્ત. દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે