*ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ જોખમી કુઙાસણ કટ બંધ કરાયો.*

ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ કુઙાસણ કટ કે જયા રોજબરોજ અકસ્માત જાનહાની ના બનાવ બનતા હોય આ જોખમી કટ ઉપર હવે પછી કોઈ જાનહાની કે ઈજાઞ્રસ્ત ના થાય તે માટે આ કટ બંધ કરવામા આવેલ છે આ હકીકત આ વિસ્તારના નાઞરીકો સમજી સ્વીકારે તે માટે થય લાઉડસ્પીકર ધ્વારા લોકો સુધી પહોચાડવા પોલીસ પ્રયાસ કરેલ છે