*ગાંધીનગર: આજે 31 ડિસેમ્બર શહેર પોલીસ આવી એક્શનમાં*
આજે 31 મી ડિસેમ્બરની લઈ ગાંધીનગર પોલીસ એલર્ટ થઈ…
શહેરના મહત્વના સ્થળો એ તેમજ દરેક સર્કલ પર ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
કોરોનાકાળમાં કોઈ ને પણ એકસાથે ભેગા થવા દેવાશે નહીં .
લોકો ભેગા થશે તો તે લોકો સામે પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી
પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું..
LCB, SOG અને મહિલા પોલીસની અલગ અલગ ટિમો બનાવવામાં આવી..
31 ડિસેમ્બર ને લઈને હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસમાં હાથ ધરવામાં આવશે સઘન ચેકીંગ