ગુજરાતીઓ સાવધાન સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ

ગુજરાતીઓ સાવધાન
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ
ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત
યુવતીના પરિવારના બે લોકો થયા ચેપગ્રસ્ત
પરણિતાના પિતાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
યુવતીના પિતાને પણ ઓબ્ઝર્વેશનમાં રખાયા