ગુજરાત આઈબીના પોલીસ ઇન્સ્પેકટર જફર બહેલીમનું કોરોનાથી નિધન.

ગુજરાત આઈબીના પોલીસ ઇન્સ્પેકટર જફર બહેલીમનું કોરોનાથી નિધન : ત્રણ દિવસની બીમારી બાદ સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા :જફર બહેલીમ એક બિન વિવાદાસ્પદ અને ઉમદા માણસ હતા :લગભગ બે વર્ષ પહેલા જ તેઓ સબ ઇન્સ્પેકટરથી બઢતી પામીને પીઆઇ બન્યા હતા