પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી. મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી રેગ્યુલર જામીન અરજી.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી રેગ્યુલર જામીન અરજી

વસ્ત્રાપુર પોલીસ મથકમાં થઈ હતી ફરિયાદ

દીકરાના વહુએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની કરી હતી ફરિયાદ

આગામી ૦૭ નવે. એ અરજી પર હાથ ધરાશે સુનવણી.