કોરોના મહામારી ના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પ્રવેશ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવામાં આવી
પરંતુ M.COM પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી સીટ ખાલી હોવા છતાં યુનિવર્સિટી ની એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા સંપુર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. જેથી કરી ને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયેલ છે.
આ બાબતે વિદ્યાર્થીઓ ને ન્યાય અપાવવા યુનિવર્સિટી માં NSUI દ્વારા રજૂઆત કરવામાં આવશે
Date : 31/12/2020
સમય:- બપોરે 12 વાગે
સ્થળ:- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.