VADODARA BREAKING
કોંગ્રેસનાં પુર્વ સાંસદને પોલીસે લાફા ઝીંક્યા
પુર્વ સાંસદ સત્યજિત ગાયકવાડને પોલીસે માર માર્યો
માસ્કનો દંડ વસૂલવા બાબતે થયો વિવાદ
નવાપુરા પીએસઆઇ ડી.એસ.પટેલ પર આરોપ
નવાપુરા પોલીસ પુર્વ સાંસદનાં ઘરે પહોંચી
પોલીસે ઘરે પહોંચી ધમકી આપી હોવાનો આક્ષેપ
સત્યજિત ગાયકવાડે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી
પીએસઆઇ સામે કાર્યવાહી કરવા ગાયકવાડની માંગ