ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે.