સાબરકાંઠાઃ હિમતનગર નાયબ પોલીસ અધિક્ષકને કોરોના

➡નાયબ પોલીસ અધિકારીને રેપીડ ટેસ્ટ પોઝીટીવ
➡નાયબ પોલીસ અધિક્ષક થયા હોમ કોરોન્ટાઈન
➡આજે કચેરીના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાશે