#BREAKING NEWS
*📌અમૃતસરથી જામનગર વચ્ચેનું અંતર 1430 કિમીથી ઘટીને 1316 કિમી થશેઃ પીએમ મોદી આજે દેશને અમૃતસર-જામનગર એક્સપ્રેસ હાઈવે ભેટ કરશે, પેટ્રોલ અને ડીઝલની બચત થશે*
*📌રાજકોટ: વિવેક અતુલ નાગરને રૂ.૧.૪૪ લાખનાં એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો*
*📌તેલંગાણા નાં સીએમ કે. ચંદ્રશેખર રાવે કહ્યું – અમે સમગ્ર દેશમાં BRS પાર્ટીનો વિસ્તાર કરીશું*
*📌કચ્છમાંથી દેશનો ગદ્દાર પકડાયો: BSFમાં પટાવાળો બની પાકિસ્તાનને માહિતી મોકલનાર નિલેશ બાલિયાની ધરપકડ
*📌રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો*