રણથંભૌર જઇ રહેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનની કાર કોટા મેગા હાઇવે પર પલટી

રણથંભૌર જઇ રહેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનની કાર કોટા મેગા હાઇવે પર પલટી, અઝરૂદ્દીન સહિત પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ