રાજકોટ
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ખાતર્મુહત
એઈમ્સનું કરવામાં આવશે ખાતમુહૂર્ત
તંત્ર દ્વારા તૈયારીને અપાયો આખરી ઓપ
એઈમ્સની જગ્યા પર તૈયાર કરાયો ડોમ
આજે એરપોર્ટથી એઈમ્સ સુધી યોજાશે રિહર્સલ
એઈમ્સના ખાતમુહૂર્ત સમયે 200 લોકોને આપ્યું આમંત્રણ