કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા

કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા

કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આજે સવારે 9.46 વાગ્યાની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપનો આચંકો અનુભવાયો છે. લોકો ઠંડીના કારણે ઘરમાં હતાં, તે દરમિયાન ઘરવખરી ડોલવા લાગતાં અને વાસણોનો અવાજ આવવા લાગતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. મહત્વનું છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. 1 SGIS YÈGI