પાટણ બગેશ્વર મહાદેવ ની બાજુમાં રામજી મંદિર ની પાસે ઠાકોર સમાજના ભાઈ ઠાકોર ચંદુજી એક બિલ્ડરની ધમકીથી હેરાન

પાટણ બગેશ્વર મહાદેવ ની બાજુમાં રામજી મંદિર ની પાસે ઠાકોર સમાજના ભાઈ ઠાકોર ચંદુજી એક બિલ્ડરની ધમકીથી રીતે હેરાન કરતા હતા બિલ્ડર પટેલ મોહનભાઇ અને રમેશભાઈ બ્રાહ્મણ દ્વારા બહુ જ હેરાન કરવામાં આવતા હતા તેથી ઠાકોર ચંદુજી એ અગ્નિસ્નાન કરેલ છે હાલ જનતા હોસ્પિટલમાં એડમિટ છે લગભગ 70 ટકા ભાઈ બળી ગયેલ છે