કચ્છમાં 4.3 ની તીવ્રતા ભુકંપનો આંચકો અનુભવાયો

*કચ્છમાં 4.3 ની તીવ્રતા ભુકંપનો આંચકો અનુભવાયો*

*આજે સવારના 9:46 આવ્યો આંચકો*

*ભૂકંપનો કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર દુર*

*કચ્છના અનેક વિસ્તારોમાં ભુકંપનો આંચકો અનુભવાયો*