અમેરિકામાં સેંકડો કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર મૂળ ગુજરાતી ડોક્ટર મેઘનાબા ચુડાસમા નું ડિલિવરીમાં અકાળે મૃત્યુ:
સંતાન ને બચાવી લેવાયું મૂળ ધંધુકા ના પીપળ ગામના મેઘના બના અકાળે મૃત્યુથી ઘેરા શોકની લાગણી
ઇન્ડિયા ક્રાઇમ મિરર