🏵️ *મહાસંયોગ* 🏵️
તા. ૩૦ ડિસેમ્બર બુધવાર નો દિન એટલે બ્રહ્માંડમાં પ્રથમ જ્યોતિર્મય લિંગ પ્રાગટ્યનો દિન શ્રી શિવ મહાપુરાણ મુજબ –
*માગશર માસની પુર્ણિમા અને પ્રતિપદા ના સમન્વય સાથે આર્દ્રા નક્ષત્ર – મહાદેવ નાં સ્વયં ના વચન છે કે આ સમય માં જે વ્યક્તિ મારી મુર્તી નું પાર્વતીજી સાથે દર્શન, પુજન, અર્ચન, અભિષેક, યજ્ઞાદિ કરશે એ મને મારા પુત્ર કાર્તિકેય થી પણ અધિક પ્રિય બનશે*…
તો આવતી કાલ નાં આ મહા સંયોગ બને છે તો આ મહાસંયોગ નો લાભ લઈ અને મહાદેવજી નું યથાશક્તિ મહાપુજન, જપ, અભિષેક, દર્શન અચૂક કરીએ… 🙏🏻🙏🏻ઓમ નમઃ શિવાય હરહર મહાદેવ🙏🏻🙏🏻