લાંચ ની માંગણી નો કેસ :
——————————
ફરીયાદી :-
એક જાગૃત નાગરિક
આરોપી :-
(૧)નારાયણ ભાઇ ભરવાડ, હેડ કોન્સ્ટેબલ,
વર્ગ – ૩,મહેમદાવાદ પોલીસ સ્ટેશન (નાસી જનાર)
(૨)આલા ભાઇ જેઠાભાઇ રબારી , પોલીસ કોન્સ્ટેબલ,
વર્ગ -૩ , મહેમદાવાદ પોલીસ સ્ટેશન (નાસી જનાર)
(૩) કીર્તન અરવિંદલાલ સુથાર ( વચેટીયા )
પકડાઇ જનાર
લાંચની માંગણીની રકમ :- ૧૦,૦૦૦/-( Demand Case)
ગુ.બ.તા.ટા – ૫/૧૧/૨૦ ક.૧૭/૨૦
ગુનાનું સ્થળ :-
મોજે – મહેમદાવાદ પોલીસ સ્ટેશન ની બાજુ ના મેદાન માં,
જી.ખેડા
ટૂંક વિગત :-
આ કામે હકીકત એવી છે કે,
ફરીયાદી વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ સટટા / જુગાર ના કેશ સંબંધે અગાઉ ૧,૫૦,૦૦૦/- લઇ જામીનમુકત કરેલ અને જામીન પર છોડ્યા બાદ પણ મુદ્દામાલ છોડવા માટે કોર્ટ માં અભિપ્રાય આપવા માટે રૂ. ૧૦,૦૦૦/- વચેટીયા મારફતે માંગણી કરતા આજ રોજ વચેટીયા ને સાથે રાખી ફરિયાદી લાંચ ના નાણાં આપવા ગયેલ અને ગોઠવેલ લાંચ ના છટકા દરમ્યાન લાંચના નાણા અંગે હેતુલક્ષી વાતચીત કરી , આરોપી નં-૧ તથા ૨ નાઓ ભાગી ગયેલ પરંતુ આરોપી નં-૩ ( વચેટીયા ) સ્થળ પર થી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત .
ટ્રેપીંગ અધિકારી:-
શ્રી એસ.એન.બારોટ
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદ ગ્રામ્ય
સુપરવિઝન અધિકારી:-
શ્રી કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક,
એ.સી.બી.અમદાવાદ એકમ,
અમદાવાદ.