અમદાવાદ
એએમસીના વાહનમાં થઇ તોડફોડ
ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહન પર તોડફોડ
શાહપુર વિસ્તારમાં પસાર થઇ રહ્યું હતુ વાહન. ત્રણ વાહનના કાચ તોડ્યા ..
કન્ટ્રાક્ટર દ્વારા જાણવા જોગ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ
ઇન્ડિયા ક્રાઇમ મિરર