અમદાવાદ ના CTM વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેક ઓફ બરોડા મા ખાતેદારો નો હોબાળો
બેક ઓફ બરોડા મા વિજયા અને દેનાબેક મજઁ થતા ખાતેદારો એ કામ ને લઈ ને કયોઁ હોબાળો
વહેલી સવારે ચાર કલાકે ખાતેદારો ને ટોકન લઈ ને જ કામગીરી કડકડતી ઠંડી મા કરાતી હોવા ની ખાતેદારો ની ફરિયાદ
બેક સત્તાવાળો ઓ વહેલી સવારે ટોકન લઈ ને આવેલા ઓને જ દિવસ દરમ્યાન ખાતાકીય કામો કરી શકાશે તેમ કહેતા જ ખાતેદારો એ કયોઁ હોબાળો
કર્ફ્યુ ના સમય મા કોરોના ની વૈશ્રિવક મહામારી ના આ દોર મા વહેલી સવારે કર્ફ્યુ નો ભંગ કરી ને ખાતેદારો ને કડકડતી ઠંડી મા સવારે આવવું પડે છે ટોકન લેવા