દિલ્હી હિંસાના આરોપી દીપ સિદ્ધની ધરપકડ
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપીઓમાંથી એક દીપ સિદ્ધની પોલીસે ધરપકડ કરી લીધી છે. લગભગ 15 દિવસ પછી પોલીસની સ્પેશિયલ સેલે દીપ સિદ્ધની ધરપકડ કરી છે. પોલીસે તેની પર 1 લાખનું ઈનામ રાખ્યું છે. હાલમાં એ જાણી શકાયું નથી કે દીપ સિદ્ધની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે.