ઉત્તરપ્રદેશના લખનઉમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

ઉત્તરપ્રદેશના લખનઉમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, એટીએસનીટીમે પાર પાડ્યુ ઓપરેશન, બન્ને આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી