રજનીકાન્તની જાહેરાત

રજનીકાન્તની જાહેરાત…
ભગવાનની ઇચ્છા નથી કે તેઓ રાજકારણમાં આવે…
પોતે બિમાર પડ્યા એને ભગવાનની નોટિસ ગણાવી અને આજે જાહેરાત કરી કે હું આને ભગવાનની નોટિસ ગણું છું અને હવે રાજકારણમાં ઉતરવાની ઇચ્છા નથી..
સમાજ માટે કામ ચાલું રાખીશ …
રજનીકાન્તે પ્રસંશકોની માફી માંગી અને કહ્યું કે બિમારીએ ઘણું બધું શીખવી દીધું