*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સ નું ખાતમૂર્હત – પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ*ં

રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન તેમજ રાજ્ય આરોગ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત એમ્સ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ એમ્સના ડિરેક્ટરશ્રી શ્રમદીપ સિંહા એ જણાવ્યું છે