31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.
રુપાણી સાહેબનું નિવેદન.

31 ડિસેમ્બર બાદ રિવ્યૂ બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ નાઈટ કર્ફ્યૂ હટાવવું કે લંબાવવુ તેનો નિર્ણય કરવામાં આવશે….