નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે મિશન પશ્ચિમ બંગાળની કમાન પોતાના હાથોમાં લઈ લીધી છે. રાજ્યમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે તેઓ પોતે રાજ્યના તમામ પાર્ટી સાંસદોને મળીને પાર્ટીની તૈયારીઓને અંતિમ રુપ આપી રહ્યા છે. સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદી પોતે પાર્ટીના સાંસદો સાથે એક-એક કરીને સંસદ ભવનમાં આવેલા પોતાના કાર્યાલય પર મુલાકાત કરી રહ્યા છે. દરેક સાંસદ સાથે તેઓ 15-20 મીનિટ મુલાકાત કરે છે. આમાં વડાપ્રધાન મોદી રાજનૈતિક પરિસ્થિતિ વિશે ફીડબેક લે છે
Related Posts
કાયદાશાસ્ત્રી પોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો શુ થાય, વકીલ સાથે નો પ્રેમ યુવતીને પડ્યો ભારે નોંધાઈ ફરિયાદ.
જામનગર ખાતેનાં ધ્રોલ તાલુકા મથકે એક યુવતીને વકીલ સાથે થયેલા પ્રેમના કારણે પોતાના લગ્ન જીવનમાં બદનામ થવાનો વારો આવ્યો છે.…
CIMSના તબીબોએ ૭૦ વર્ષના સતીશભાઇ ને70 દિવસ સુધી સારવાર આપી જીવનનો જંગ જીતાડ્યો.
કોરોનાની સારવાર માટે એડમિટ થયેલા સતીશ તન્નાને પેરાલીસીસ,ઇન્ફેક્શન અને ઘણી તકલીફો થઈ પરિવારનો હકારાત્મક અભિગમ અને સતીશભાઇનો વિલ પાવર તબીબોને…
આજે વર્લ્ડ કેન્સર ડે: ભારતમાં દર એક લાખની વસ્તીએ ૭૦ થી ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. (ભાગ-1)
**જીએનએ અમદાવાદ: (લેખક: અમિત ચૌહાણ): દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને…