આજે નર્મદામા કોરોના કૂલ 07કેસ પોઝિટિવ નોંધાયા
આજે સાજા થયેલ01 દર્દી સાજોથતા રજા અપાઈ
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1736પર પહોચ્યો
આજે 237ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા25
આજે નર્મદામા કોરોના કૂલ 07કેસ પોઝિટિવ નોંધાયા છે.
જેમા નાંદ્દોદ મા વરખડખાતે 01કેસ,અને રાજપીપળા નાં 06 કેસ માવીસાવાગા મા 02કેસ, પંચોળીની વાડી મા 02કેસ,અને અંબિકા નગર સોસાયટી મા 01અને સ્ટેશન રોડ મા 01કેસ પોઝિટિવ આવ્યો છે
આજદિન સુધીમા કોવીદમાથી 777
અને કોવીદ કેર માથી 910મળી કૂલ 1687
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 06 અને
એન્ટીજન ટેસ્ટ 231મા મળી આજે કૂલ 237 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-43254વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 24 દરદીઓ, તાવના 11દરદીઓ, ઝાડાના દરદીઓ 22સહિત કુલ-57જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 997293 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 900580
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા