ભાજપ અને કોંગ્રેસની હરોળમાં ટકી રહેવા માટે આપનો નવો અખતરો. – ભાવિની નાયક.

ભાજપ અને કોંગ્રેસની હરોળમાં ટકી રહેવા માટે આપનો નવો અખતરો. આપ પાર્ટીના નેતા કેજરીવાલે દિલ્હીમાં ડીઝલના ભાવમાં રૂપિયા 8.36નો ઘટાડો કર્યો.અહીં રાજ્ય વાઇસ ડીઝલના ભાવમાં આપને ઘટાડો જોવા મળશે.
રાજ્ય ભાવ
રાજસ્થાન ₹82.64
એમ.પી ₹81.29
મહારાષ્ટ્ર. ₹79.81
છત્તીસગઢ. ₹79.68
ગુજરાત. ₹79.05
દિલ્હી. ₹73.64